આ પાનું ગુજરાતીમાં છે.

આ પાનું આ ભાષામાં વાંચો:

40 પછી ટ્રેનિંગ શરૂ કરવી

મોડું નથી થયું. પણ વીસ વર્ષની ઉંમરે જે રીતે ટ્રેનિંગ થતી હતી તે રીતે હવે નહીં થાય, અને એ સારી વાત છે.

શું બદલાય છે

સ્નાયુ હજુ પણ વધે છે, પણ રિકવરી ધીમી થાય છે. એટલે અઠવાડિયામાં ત્રણ સારા સેશન, છ ઉતાવળિયા સેશન કરતાં વધુ કામ કરે છે.

ઊંઘ અને પ્રોટીન બંને વધુ મહત્વનાં બને છે.

શું નથી બદલાતું

વજન ઉંચકવાથી હાડકાં અને સ્નાયુ મજબૂત થાય છે, દરેક ઉંમરે. ચાળીસ પછી એ વધુ જરૂરી છે, ઓછું નહીં.

શરૂઆત કેવી રીતે

જો બ્લડ પ્રેશર, શુગર કે સાંધાનો પ્રશ્ન હોય તો પહેલાં ડોક્ટરને બતાવવું અને પછી અહીં જણાવવું. બ્રિજેશ સ્પેશિયલ પોપ્યુલેશન ટ્રેનિંગમાં પ્રમાણિત છે.

વિગતવાર અંગ્રેજી પાનું:

https://srgymsurat.com/fitness-after-40-surat/