ગુજરાતી ખોરાક પર ચરબી ઘટાડવી
અલગ રસોઈ બનાવવી એ સૌથી મોટું કારણ છે જેના લીધે ત્રીજા અઠવાડિયે બધું બંધ થઈ જાય છે. જરૂર નથી.
ગુજરાતી થાળીમાં શું ખૂટે છે
કાર્બોહાઇડ્રેટ અને તેલ પૂરતાં હોય છે. જે ખૂટે છે તે પ્રોટીન છે, અને સામાન્ય રીતે રોજના ત્રીસથી ચાળીસ ગ્રામ જેટલું ખૂટે છે.
એ ખાડો ભરવા માટે કંઈ નવું ખરીદવાની જરૂર નથી.
શું બદલવું
બંને ટંક દાળ, એક ટંક નહીં. બપોરે દહીં. એક ગ્લાસ દૂધ. સાંજે ફરસાણને બદલે ફણગાવેલા મગ કે ચણા. અઠવાડિયામાં બે વાર પનીર. સોયા ચંક્સ સૌથી વધુ પ્રોટીન આપે છે અને મોટા ભાગના લોકો તેને ભૂલી જાય છે.
તેલ માપીને વાપરવું. તળેલું અઠવાડિયામાં એક વાર.
રોટલી અને ભાત છોડવાં નહીં
પ્રમાણ ગોઠવવું, બંધ કરવું નહીં. જે ખોરાક તમે જીવનભર ખાઈ શકો તે જ કામ કરે છે.
વિગતવાર અંગ્રેજી માર્ગદર્શિકા, ભોજનનાં ઉદાહરણો સાથે:
+91 98790 69960